શોધખોળ કરો
Advertisement
Video: અભિનંદનની મૂછોને અમૂલે આપ્યું સન્માન, બનાવી આ ખાસ એડ
નવી દિલ્હીઃ પાકિસ્તાનની કેદમાં 60 કલાક પછી વિતાવ્યા પછી ભારત પરત ફરેલ વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારેથી ભારત પરત ફર્યા ત્યારથી તેમની પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેની તસવીરને લોકો પ્રોફાઈલમાં લગાવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે અભિનંદનની મૂંછની સ્ટાઈલ પણ જાણીતી થઈ રહી છે. ગુજરાતની જાણીતી બ્રાન્ડ અમૂલે પણ વિંગ કમાન્ડર અભિનંદનનની મૂછોને લઈને નવી એડ બનાવી છે.
2 માર્ચે અમૂલે ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોની કેપ્શન છે #Amul Mooch: અમૂલ તરફથી અભિનંદન માટે. 24 કલાકની અંદર આ વીડિયોને 170,000 વ્યૂ અને 3000 લાઇક મળી છે. સોશિયલ મીડિયા ઉપર અમૂલની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો તેને નવી ફેશન ટ્રેન્ડ ગણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સુરક્ષાદળોમાં મૂછોને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે.#Amul Mooch: To Abhinandan from Amul! pic.twitter.com/NAG3zNMlIL
— Amul.coop (@Amul_Coop) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement