શોધખોળ કરો
Advertisement
યુવક પ્રેમિકાના ઘરમાં પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને પકડાઈ ગયો, પંચાયતે કરી શું વિચિત્ર સજા ?
યુવકની ગામની જ યુવતી સાથે અફેર હતું. બે દિવસ પહલા પ્રેમી તેની પ્રેમિકાને મળવા ઘરે આવ્યો હતો.
ઘોર કળિયુગની પ્રતીતી કરાવતી ઘણી ઘટના સમાજમાં બનતી રહે છે. ઉત્તર પ્રદેશના મથુરાના કોસીકલાંમાં એક ઘટના સામે છે. જેમાં યુવક પ્રેમિકાના ઘરમાં તેની સાથે શરીર સુખ માણતા ઝડપાઈ ગયા બાદ પંચાયતે વિચિત્ર સજા કરી હતી. મળતી વિગત પ્રમાણે ગામની નજીક રહેતા એક યુવકને તેની પ્રેમિકાના ઘરે જવું ભારે પડ્યું હતું. પ્રેમિકાના પરિવારજનોએ તેની ધોલાઈ કર્યા બાદ પંચાયતને સોંપી દીધો હતો. પંચાયતે યુવકને બે વર્ષ સુધી ગામથી બહાર કર્યો હતો.
યુવકની ગામની જ યુવતી સાથે અફેર હતું. બે દિવસ પહલા પ્રેમી તેની પ્રેમિકાને મળવા ઘરે આવ્યો હતો. બંને શરીર સુખ માણતા હોવાની પ્રેમિકાના પરિવારને જાણ થઈ હતી. જે બાદ તેમણે પ્રેમીને બંધક બનાવી ફટકાર્યો હતો. જે બાદ પંચાયત બોલાવીને તેને સોંપી દેવામાં આવ્યો હતો. આ વાતની જાણ ગામલોકોને થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
(પ્રતીકાત્મક તસવીર)
પંચાયતમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. પંચે બંને પક્ષોની વાત સાંભળી હતી. જે બાદ પંચદ્વારા આરોપી યુવકને બે વર્ષ સુધી ગામથી બહાર રહેવાની સજા સંભળાવી હતી. જેના પર બંને પક્ષો રાજી પણ થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion