શોધખોળ કરો

યોગી સરકાર તોફાનીઓ પાસેથી નુકસાનનું વળતર વસૂલવા માટે ટ્રિબ્યૂનલ બનાવી રહી છે

ટ્રિબ્યૂનલના ચેરમેન સિવાય એક અન્ય સભ્ય પણ હશે. એક સભ્ય આસિસ્ટન્ટ કમિશનર સ્તરનો હશે

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર તોફાનીઓથી થયેલા નુકસાનને વસૂલવા માટે ઉત્તર પ્રદેશ રિકવરી ઓફ ડેમેજ ટૂ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી વટહુકમ હેઠળ એક ટ્રિબ્યૂનલ બનાવી રહ્યું છે. આ ટ્રિબ્યૂનલમાં રિટાયર્ડ જિલ્લા જજ ચેરમેન હશે. વટહુકમ અનુસાર, ટ્રિબ્યૂનલના ચેરમેન સિવાય એક અન્ય સભ્ય પણ હશે. એક સભ્ય આસિસ્ટન્ટ કમિશનર સ્તરનો હશે. આ ટ્રિબ્યૂનલના નિર્ણયને કોઇ પણ કોર્ટમાં પડકારી શકાશે નહી કારણ કે આ ટ્રિબ્યૂનલ પાસે કોર્ટના અધિકાર હશે. અત્યાર સુધી જે અધિકાર સરકારે એડીએમને આપ્યા હતા તે તમામ અધિકાર આ ટ્રિબ્યૂનલ પાસે હશે. ટ્રિબ્યૂનલ નુકસાનના આંકલન માટે ક્લેમ કમિશનરની તૈનાતી કરશે અને તમામ જિલ્લામાં એક સર્વેયર નિમણૂક કરશે. જે નુકસાનું આંકલનમાં ટેકનિકલ નિષ્ણાંતની જેમ કામ કરશે. આ ટ્રિબ્યૂનલ પાસે દંડ લગાવવાની લઇને વળતર આપવાનો અધિકાર હશે. આ હેઠળ ટ્રિબ્યૂનલ એક તરફ ઉપદ્રવિઓ અને આરોપીઓ વિરુદ્ધ દંડને લઇને તમામ કાયદાકીય કાર્યવાહી કરી શકશે તો બીજી  તરફ પીડિત પક્ષને વળતર અપાવી શકશે. ટ્રિબ્યૂનલ પ્રદર્શન દરમિયાન સરકારી અને પ્રાઇવેટ સંપત્તિમાં તોડફોડ અને નુકસાનની વસૂલાત માટે કડક જોગવાઇઓ રાખશે. જે હેઠળ આરોપીની સંપત્તિ જપ્ત કરવાને લઇને આરોપીઓની તસવીરોને પ્રસારિત કરવાનો અધિકાર હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો

PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp AsmitaGandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો
Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Embed widget