શોધખોળ કરો
Advertisement
જાકિર નાઈક વિરૂધ્ધ કાર્યવાહી શરૂ, IRFને વિદેશમાંથી મળતા ફંડની કરશે તપાસ
નવી દિલ્હી: વિવાદિત ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક પર કેંદ્ર તરફથી શરૂ કરવામાં આવેલી તપાસનો સંકજો વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. નાઈકના એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉડેશન (IRF) ને વિદેશોમાંથી મળનાર ફંડની તપાસની સાથે તેના એ નિવેદનોની સીડીની પણ તપાસ શરૂ કરી દીધી છે. ઢાકા આતંકવાદી હુમલાના અમુક હુમલાખોર કથિત રીતે તે નિવેદનથી પ્રેરિત હતા.
કેંદ્રએ આ કદમ એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે 50 વર્ષના ઈસ્લામિક ધર્મ પ્રચારકના તે નિવેદનોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે જેના પર વિવાદ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement