શોધખોળ કરો

Indore Pravasi Bhartiya Sammelan: ઇન્દૌરમાં પ્રવાસી સંમેલનની શરૂઆત, અતિથિઓનું થયું ભવ્ય સ્વાગત

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Sammelan) આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે ઇન્દોર શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Sammelan) આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે ઇન્દોર શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સંમેલન માટે 10 હજાર વધુ સુરક્ષાકર્મીઓને ફરજ પર મુકવામાં છે. પ્રવાસી ભારતીય સંમેલન પછી તરત જ 11 જાન્યુઆરીથી વૈશ્વિક ઇન્વર્સ્ટર્સ સમિટ (ગ્લોબલ ઇન્વરસ્ટર્સ સમિટ)નું આયોજન થશે, તે 8 થી 12 જાન્યુઆરી સુધી રહેશે.

પહેલા 16વાં પ્રવાસી ભારતીય પરિષદ નવી દિલ્હીમાં વર્ષ 2021માં વર્ચ્યુઅલ મોડમાં થયું હતું.. તેના પછી હવે ઈન્દૌર શહેરમાં થઈ રહ્યું છે. 8 થી 10 સુધી પીબીડી કોન્ફરન્સના ત્રણ દિવસીય કાર્યક્રમમાં યુવા પ્રવાસી ભારતીય દિવસ, શરૂઆતનો દિવસ અને સમાપન દિવસની સાથે-સાથે વિષય આધારિત મહત્વપૂર્ણ કેન્દ્રો સામેલ થયા છે. કોન્ફરન્સનો પહેલો દિવસ  એટલે કે 8 જાન્યુઆરીએ યુવા પ્રવાસીઓથી જોડવા માટે ભારતીય પ્રવાસી દિવસ મનાવવામાં આવશે.

કોન્ફરન્સનો બીજો દિવસ 9 જાન્યુઆરીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એ દેશના પીએમ નરેન્દ્ર મોદીની હાજરી હશે. તેઓ સૂરીનામના રાષ્ટ્રપતિ સંતોખી અને ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે મંચ વહેંચશે. તે પછી બપોરે  108 લોકો સાથે લંચ થશે. પ્રવાસી સંમેલનનો ત્રીજો દિવસ 10 જાન્યુઆરીના દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 27 પ્રવાસી ભારતીયોને સન્માનિત કરશે. આ દિવસે આવનારા બંને સત્રમાં ભારત વર્ક ફોર્સ અને વુમન ઇન્ટરપ્રેન્યોરશિપ પર વાત થશે.

ત્રણ દેશોના રાષ્ટ્રપતિ હાજરી આપશે:

17મી પ્રવાસી ભારતીય સંમેલનમાં મુખ્ય અતિથિ કો-ઓપરેટિવ ગુયાનાના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ ઇરફાન અલી અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથી હશે. ત્યારે જ ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જનેતા મેસ્કરેનહાસ 8 જાન્યુઆરીએ  યુથ પ્રવાસી સંમેલનમાં સન્માનિત અતિથી હશે. વિચારવા જેવું એ છે કે 17માં પીબીડી સમ્મેલનમાં અત્યાર સુધી પ્રવાસીઓને ખુબ સુંદર પ્રતિક્રિયા મળી રહી છે. અત્યાર સુધી 70 દેશોમાંથી 3500થી વધુ વ્યક્તિઓ નોંધણી કરાવી ચુક્યા છે.

આજથી ઇન્દૌરમાંવ પ્રવાસી ભારતીય સંમેલન શરૂ:

મધ્ય પ્રદેશના ઈન્દૌરમાં આજથી 17માં પ્રવાસી ભારતીય સંમેલનની શરૂઆત થઇ ગઈ ચેહ . આ સમ્મેલન 10 જાન્યુઆરી સુધી ચાલશે. સોમવારે એટલે કે 9 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી પણ ઈન્દૌર પહોંચીને આ કાર્યક્રમમાં હાજરી આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Embed widget