Kishtwar Road accident: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ક્રુઝર ખાડામાં ખાબકી, 7ના મોત, અનેક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
Jammu kashmir Kishtwar Road accident: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) થયેલા એક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝર કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.
Just now spoke to DC Kishtwar Dr Devansh Yadav about the unfortunate road accident at Dangduru Dam site. 7 persons dead, 1 critically injured. Injured being shifted to District Hospital Kishtwar or GMC Doda as per requirement. All possible help, as required, will be provided:… pic.twitter.com/qVow1x4F0u
— ANI (@ANI) May 24, 2023
अभी-अभी डीसी किश्तवाड़ डॉ. देवांश यादव से डांगदुरु बांध स्थल पर हुए दुर्भाग्यपूर्ण सड़क हादसे के बारे में बात की। घटना में 7 लोगों की मौत और 1 गंभीर रूप से घायल हुआ। घायलों को आवश्यकता के अनुसार जिला अस्पताल किश्तवाड़ या जीएमसी डोडा में स्थानांतरित किया जा रहा है। जरूरत के… pic.twitter.com/1RkasCIytL
— ANI_HindiNews (@AHindinews) May 24, 2023
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ક્રુઝર ખાડામાં ખાબકી
અકસ્માતની પુષ્ટિ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હમણાં જ ડીસી કિશ્તવાર ડૉ. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર થયેલા કમનસીબ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરિયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
#WATCH जम्मू-कश्मीर के किश्तवाड़ में डांगदुरु बांध स्थल पर हुए एक सड़क दुर्घटना में 7 लोगों की मौत हो गई और एक व्यक्ति गंभीर रूप से घायल हुआ है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/zHI0Yeg83i
— ANI_HindiNews (@AHindinews) May 24, 2023
આર્મીનું હેલિકોપ્ટર પણ અકસ્માતનો ભોગ બન્યું હતું
કિશ્તવાડમાં બનેલી આ દર્દનાક દુર્ઘટના પહેલી ઘટના નથી. તાજેતરમાં, થોડા દિવસો પહેલા, આર્મીનું એક હેલિકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં ફ્લાઈટ ટેકનિશિયનનું મૃત્યુ થયું હતું અને બે પાઈલટ ઘાયલ થયા હતા.
जम्मू-कश्मीर | किश्तवाड़ में पाकल दुल परियोजना का एक क्रूजर वाहन दुर्घटनाग्रस्त हो गया जिसमें 10 लोग सवार थे, कुछ के मरने की आशंका है। अधिक जानकारी की प्रतीक्षा है: डीसी किश्तवाड़ pic.twitter.com/aaMPrWYRPy
— ANI_HindiNews (@AHindinews) May 24, 2023