પંડિત નહેરૂની જેમ PM મોદી પણ વિજયની હેટ્રિક લગાવશે? આ 4 રાજ્યોના વોટ પર નિર્ણય

PM મોદી ( Image Source : ani TV )
ભારતીય જનતા પાર્ટી દક્ષિણના ચાર રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં પોતાની છાપ છોડવા માટે સંઘર્ષ કરી રહી છે.
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી પંડિત જવાહરલાલ નેહરુ એકમાત્ર એવા નેતા છે જેઓ ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે, પરંતુ જો આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએ જીતશે તો પીએમ મોદી પણ નેહરુના આ

