કેવી રીતે નક્કી થાય છે લોકસભા ઇલેકશનની તારીખ, 4 ઇલેકશન ડેટાથી જાણીએ આપના રાજ્યમાં ક્યારે યોજાશે મતદાન

લોકસભા ઇલેકશનની તારીખ કઇ રીતે નક્કી થાય છે?
ચૂંટણી પંચ અનેક સંજોગોને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરે છે. ચૂંટણી પંચ વિવિધ રાજકીય પક્ષો અને ચૂંટણી અધિકારીઓ સાથે પણ પરામર્શ કરે છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. દરેકના મનમાં સવાલ છે કે, 2024ની લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? શું

