શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોડાસાઃ 50 વર્ષીય પુરુષની કેમ કરી નાંખવામાં આવી હત્યા? 3 શંકાસ્પદોની પોલીસે કરી અટકાયત
50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
![મોડાસાઃ 50 વર્ષીય પુરુષની કેમ કરી નાંખવામાં આવી હત્યા? 3 શંકાસ્પદોની પોલીસે કરી અટકાયત 50 year old man murder in Modasa, dead body found from school મોડાસાઃ 50 વર્ષીય પુરુષની કેમ કરી નાંખવામાં આવી હત્યા? 3 શંકાસ્પદોની પોલીસે કરી અટકાયત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/18202252/Modasa-police.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ 50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 50 વર્ષીય પુરુષની હત્યા થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. મોડાસા તાલુકાના કુડોલ ઘોટા ગામે પુરુષની હત્યા કરવામાં આવી છે. હત્યા કરી લાશ કુડોલ ઘોટા પ્રાથમિક શાળામાં ફેંકી દેવામાં આવી હતી. અંગત અદાવતને લઈ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે.
50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)