શોધખોળ કરો
બંદુક દેખાડી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર

મહેસાણાઃ વિસનગરના ગોવિંદ ચકલા પાસે રિવોલ્વર બતાવીને 12 લાખની લૂટ ચલાવવામાં આવી હતી. વિક્રમ વિજય આંગડિયા પેઢીનો ક્રમચારી જ્યારે નાણા ભરવા જતો હતો ત્યારે અજાણ્યા 5 શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ 5 લોકો સ્વીફ્ટ ગાડીમાં આવી બંદુક દેખાડીને લૂંટ ચલાવી હતી.
Before You Go
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર






















