શોધખોળ કરો

મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ, બહુચરાજી અને કડીમાં ધોધમાર સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના બહુચરાજી અને કડીમાં સવા સાત ઇંચ વરસાદ પડ્યો છે.

મહેસાણા: આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના બહુચરાજી અને કડીમાં સવા સાત ઇંચ વરસાદ પડ્યો છે. બહુચરાજીના ડોડીવાડા ગામે વિજળી પડતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. ગામના ત્રણ લોકો ઉપર વીજળી પડતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ગાજવીજ વરસાદ સાથે વીજળી પડવાની ઘટના બની રહી છે. મહેસાણામાં સતત પડી રહેલા વરસાદે મહેસાણા શેહેરના મુખી રોડ સહિતના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મહેસાણા શહેરમાં વહેલી સવારથી વરસાદ નું આગમન થઈ ગયું હતું અને શહેરના બી.કે. રોડ, નાગલપુર કોલેજ રોડ, મોઢેરા રોડ સહિત તમામ રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. રાધનપુર ચોકડી પાસે આવેલ ગોપીનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાયા છે. મહેસાણા અને પાટણ જિલ્લામા પડી રહેલા ભારે વરસાદને લઇને NDRFની ટીમને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. ગાંધીનગર, મોરબી અને બનાસકાંઠામાં રહેલી કુલ 3 NDRF ની ટીમોને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. હાલ રાજ્યના અલગ-અલગ સ્થળો પર કુલ 13 NDRFની ટીમો ડિપ્લોઇડ રાખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

Embed widget