શોધખોળ કરો

પાટણ જિલ્લાના વધુ એક તાલુકામાં કોરોનાની એન્ટ્રી, મહિના પહેલા બાળકને જન્મ આપનાર મહિલાનું મોત

30 વર્ષની મહિલાનું ડિલિવરીના એક માસ બાદ સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના વધુ એક તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પાટણ તાલુકાના પાટણ સીટીમાં કોરોનાની એન્ટ્રી સાથે પહેલા મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. 30 વર્ષની મહિલાનું ડિલિવરીના એક માસ બાદ સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટણ સીટીમાં પ્રથમ કોરોના કેસને લઈ તંત્ર એલર્ટ થયું છે. મૃતક મહિલાના એક માસના બાળક સહિત 8 સભ્યોને ફેસિલિટી કવોરેન્ટાઇન કરાયા છે. તંત્ર દ્વારા રાજકાવાડો તેમજ કન્દોઇની શેરીને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આજુબાજુના 9 વિસ્તારને બફરઝોન જાહેર કરાયા છે. સમગ્ર વિસ્તારમાં પાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર રાજકાવાડ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. પાટણ જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 2 મોત થયા છે, જ્યારે કુલ 21 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ કુલ 5 એટકટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

HNGU: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ કર્યુ રદ

પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Gujarat Local Body Election 2026 Voting: રાજ્યમાં ક્યાં-ક્યાં ખોટવાયા EVM, બહુચરાજીમાં બે વખત બદલ્યા છતાં ઉકેલ નહીં 

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

ગુજરાત બનશે ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ

PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

Embed widget