શોધખોળ કરો

ઉત્તર ગુજરાતની કઈ APMCની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેવાની છે સંભાવના?

વર્તમાન ચેરમેન દ્વારા મતદારનો કેમ્પ મોકલવામાં આવ્યો છે. 229 મતદાર પૈકી 113 મતદાર કેમ્પમાં છે, તો સામે બાજુ રજની પટેલ જૂથ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.

મહેસાણાઃ બહુચરાજી એપીએમસીમાં આવતી કાલે ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ચેરમેન સામે રજની પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આવતી કાલે થનારી ચૂંટણી પહેલા આઅજે વર્તમાન ચેરમેનનું જૂથ મોકપોલ કરવાનું છે. બહુચરાજી ઉમિયા વાડી ખાતે મોકપોલ કરશે. વર્તમાન ચેરમેન દ્વારા મતદારનો કેમ્પ મોકલવામાં આવ્યો છે. 229 મતદાર પૈકી 113 મતદાર કેમ્પમાં છે, તો સામે બાજુ રજની પટેલ જૂથ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. બહુચરાજી એપીએમસીની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

Embed widget