શોધખોળ કરો

Lok Sabha Election 2024: મોદી-બીજેપી તો શું ખુદ બાબાસાહેબ આંબેડકર પણ ન બદલી શકે સંવિધાન: નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું, આપણું બંધારણ લોકોની ભાવનાઓને સમજીને બનાવવામાં આવ્યું છે, જેઓ સનાતનનો દુરુપયોગ કરે છે તેમણે પણ કાન ખોલીને સાંભળવું જોઈએ, જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમાં 80-90% થી વધુ સનાતની હતા

Lok Sabha Election 2024:બિહારના ગયામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણમાં ફેરફાર અંગેના આરોપો પર વિપક્ષને જવાબ આપ્યો હતો. પીએમએ કહ્યું કે માત્ર મોદી-ભાજપ જ નહીં, ખુદ બાબા સાહેબ આંબેડકર પણ બંધારણને બદલી  ના શકે.

ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારના ગયામાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે બંધારણ બદલવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો. પીએમએ કહ્યું કે વિપક્ષના લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. માત્ર મોદી-ભાજપ જ નહીં, ખુદ બાબા સાહેબ આંબેડકર પણ બંધારણ બદલી શકતા નથી. ઉલ્લેખનિય છે કે,  લાલુ યાદવે કહ્યું હતું કે, જો ભાજપ લોકસભા ચૂંટણી જીતશે તો તે બંધારણ બદલશે.

બંધારણ સભામાં 80-90% થી વધુ સનાતની હતા

પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે,  "તેમને (વિપક્ષોને) ખબર હોવી જોઈએ કે બંધારણ સભાનું નેતૃત્વ ડૉ. રાજેન્દ્ર બાબુએ કર્યું હતું. બાબા સાહેબ આંબેડકરે ના હૃદય, દિમાગ અને કલમે તેને શબ્દોમાં ઉતાર્યું હતું. દેશના મહાનુભાવો ઘણા મહિનાઓ સુધી બેસીને દેશ વિશે વિચારતા હતા.આપણું બંધારણ લોકોની ભાવનાઓને સમજીને બનાવવામાં આવ્યું છે, જેઓ સનાતનનો દુરુપયોગ કરે છે તેમણે પણ કાન ખોલીને સાંભળવું જોઈએ, જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમાં 80-90% થી વધુ સનાતની હતા.

તેમણે કહ્યું હતું કે, “દેશની આઝાદી પછી, બંધારણ એ રાજકીય હથિયાર ન હોવું જોઈએ, પરંતુ બંધારણને લોકોના મનમાં આદરના સ્વરૂપમાં સ્થાપિત કરવું જોઈએ. આપણો દેશ રામાયણ, મહાભારત અને ગીતામાં માને છે. આજના યુગમાં પણ તેમને બંધારણમાં એટલી જ શ્રદ્ધા છે. તમે બંધારણનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો, અમે બંધારણમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં સંસદમાં આ પ્રસ્તાવ લાવ્યા કે,આપણે દેશમાં બંધારણ દિવસ ઉજવવો જોઈએ, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે 26મી જાન્યુઆરીએ બંધારણ દિવસની શું જરૂર છે? તેઓ સમજી શક્યા ન હતા કે તેઓએ ભારતના બંધારણ માટે આદર કેળવવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા માટે બંધારણ એક રાજકીય ખેલ હશે, અમારા માટે બંધારણ આસ્થાનું કેન્દ્ર છે.”

PM એ જણાવ્યું કે, 400ને પાર કેમ?

નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ લોકો 400થી આગળ કેમ કહે છે? હું તમને કહું છું. દેશની જનતાએ 400થી આગળ નક્કી કરી લીધું છે. દેશની જનતા 2047માં ભારતને વિકસિત જોવા માંગે છે, પરંતુ સાથે જ 400થી આગળ આપીને. NDA, દેશને 400 વોટ આપવા માંગે છે જેમણે દેશને લૂંટ્યો અને જેઓ બંધારણ સાથે રમત રમ્યા તેમને સજા આપવા માટે આ ચૂંટણી છે 400 ને વટાવી જશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Forecast: 2 ઓગસ્ટે રાજ્યના કયાં જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં ઘટશે જોર?
Gujarat Rain Forecast: 2 ઓગસ્ટે રાજ્યના કયાં જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં ઘટશે જોર?
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget