શોધખોળ કરો

મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી સ્કૂલો, 1 ઓક્ટોબરથી કોલેજો શરૂ કરી દેશે ? શિક્ષણ મંત્રી પોખરીયાલે કરી આ જાહેરાત ?

મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખશે એવો દાવો વોટ્સએપ પર ફરી રહેલા એક મેસેજમાં કરાઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, 1 ઓક્ટોબરથી તમામ કોલેજોમાં પણ ક્લાસ શરૂ થઈ જશે.

આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી. મોદી સરકારે અનલોક 4ની જે ગાઈડલાઈન બહાર પાડી છે તે પ્રમાણે ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે સ્કૂલે જઈ શકે છે પણ 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલ-કોલેજો ખોલી નાંખવાની વાત સાવ ખોટી છે.

આ વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 માટે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. તેના પંદર દિવસ પછી ધોરણ 6થી ધોરણ 8 સુધીના ક્લાસ શરૂ કરાશે. એ પછી પંદર દિવસ પછી ધોરણ 1થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરાશે. આ દાવાને મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ખોટો ગણાવ્યો છે.

આ પહેલાં પણ  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી  સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા હતા

મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી કાઢી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget