શોધખોળ કરો

Gujarat Cabinet Expansion :નવા મંત્રીમંડળની ટીમ તૈયાર, આ ત્રણ મહિલા ધારાસભ્યોને મળ્યું સ્થાન

Gujarat Cabinet Expansion :ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં ત્રણ મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. જાણીએ વધુ અપડેટ્સ

Gujarat Cabinet Expansion : નવા મંત્રીમંડળની રચના થઇ ચૂકી છે. સત્તાવાર યાદી પણ જાહેર થઇ ચૂકી છે. નવા મંત્રીમંડળની યાદીમાં ત્રણ મહિલા ધારાસભ્યોનો સમાવેશ પણ થાય છે. આ યાદીમાં  ઉત્તર જામનગરના ધારાસભ્ય,રિવાબા, આસરવાના દર્શના વાઘેલા અને  વડોદરાના ધારા સભ્ય મનીષા વકીલનો સમાવેશ થાય છે.

કોણ છે મનીષા વકીલ?

મનિષા વકીલ વડોદરાના વાડની ભાજપના ધારાસભ્ય છે. તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. 2012 મા ભાજપએ શહેર વાડી વિધાનસભા થી ઉમેદવાર બનાવ્યા અને તેમણે  વિજયી મેળવ્યો હતો, 2017 મા ફરી રિપીટ કરવામાં આવ્યા, 2021 મા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના મંત્રી બન્યા હતા.2022 મા ત્રીજી વખત 1 લાખ 30 હજાર 705 મતો થી જીત્યા મેળવી હતી.2025 મા ફરી વખત મંત્રી મંડળમા સ્થાન મેળવ્યું છે.

કોણ છે રિવાબા?

રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. તેમનો જન્મ 2 નવેમ્બર, 1990 ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. રીવાબા માર્ચ 2019 માં ભાજપમાં જોડાયા હતા. 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, રીવાબાએ ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં AAP ઉમેદવારને 88,110 મતો સાથે હરાવ્યા હતા અને ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. હવે તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું છે.

દર્શના વાઘેલા

દર્શના વાઘેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની સભ્ય છે . તેઓ અમદાવાદ , ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા . તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા. હવે તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું છે.

2021માં મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું

 4 વર્ષ પહેલાં 2021માં તત્કાલીનમુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ અચાનક બદવાયું હતું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું હતું અને તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ  2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક પર ભવ્ય  જીત મેળવી હતી.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget