શોધખોળ કરો

Operation Dost Video : આ વીડિયો જોઇ દરેક ભારતીય અનુભવશે ગર્વ, ભૂકંપની સ્થિતિ વચ્ચે તુર્કીમાં ફરકાવ્યો તિરંગો, જુઓ વીડિયો

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે.

Operation Dost Video :   તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે  છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે.

  તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે  છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે. દરમિયાન, ભારત તરફથી પણ ત્યાં સતત મદદ મોકલવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તુર્કીમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જવાનોએ શનિવારે આ હોસ્પિટલમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, જેને જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે. (ઓપરેશન દોસ્તનો વિડીયો)

 ભારતે તુર્કી અને સીરિયાની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું છે. ઓપરેશન દોસ્ત હેઠળ, ભારતીય સૈનિકોએ તુર્કીના હેતાય પ્રાંતમાં સ્થિત એક શાળાના બિલિંગમાં 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે. આ હોસ્પિટલની અંદર એક સર્જરી અને ઈમરજન્સી વોર્ડની સાથે એક્સ-રે લેબ અને મેડિકલ સ્ટોર બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તૈનાત સેકન્ડ-ઈન-કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ આદર્શ કહે છે કે ગઈકાલે 350 અને આજે સવારથી 200 દર્દીઓ આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 ભારત તરફથી ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કી અને સીરિયામાં લોકોની મદદ કરવામાં આવી રહી છે. ભારતના ઓપરેશન દોસ્ત અભિયાનની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ અંગેનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો  છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તુર્કીમાં પણ ભારતનો ત્રિરંગો ગર્વભેર લહેરાવી રહ્યાં છે. ભારતીય સેનાના જવાનો ત્યાંના લોકોની મદદ માટે સખત મહેનત કરી રહ્યા છે.જે ખૂબ જ સરાહનિય છે.  

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget