શોધખોળ કરો

Pilot Captain Mohit:ફ્લાઇટમાં અનાઉંસમેન્ટ દરમિયાન શાયર બની ગયો પાયલટ, જુઓ Video

Pilot Captain Mohit: એક પાયલોટનું ફ્લાઈટની આ જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની જાહેરાતનો અંદાજ ડેઇલી ફ્લાઇટ શિડ્યુઅલથી અલગ હતો, લોકો તેના આ અંદાજને પ્રેમ કરી રહ્યાં છે.

આ પાયલોટને આવકારવાની અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. આ વખતે ફરી કેપ્ટન મોહિતે મુસાફરોનું ખાસ રીતે સ્વાગત કર્યું. આ ફ્લાઈટમાં તેમના બે ખાસ મહેમાનો પણ મુસાફરી કરી રહ્યા હતા. આ બે ખાસ મહેમાનો માટે એક સુંદર પંક્તિ બોલ્યા પછી જ તેણે પોતાની કવિતા પૂરી કરી.

ઘટના સ્પાઈસ જેટની ફ્લાઈટની છે જ્યારે પાઈલટે ફ્લાઈટ પહેલા રૂટીન એનાઉન્સમેન્ટ શરૂ કર્યું હતું પરંતુ તેની સ્ટાઈલ રૂટીનથી ઘણી અલગ હતી. તેમની જીભ પર ન તો અંગ્રેજી હતું કે ન તો ઘસાઇ ગયેલી એ નિયમોની ટેપ.  લોકો તેમની કવિતાની શૈલીથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયા.    

 માતા અને પુત્રનું સ્વાગત કર્યું

 વીડિયોની શરૂઆતમાં પાયલટ હિન્દીમાં વાત કરતો જોવા મળે છે તે  કાવ્યાત્મક રીતે જાહેરાત કરે છે. તે એ પણ જણાવે છે કે શા માટે આ ફ્લાઇટ તેના માટે ખાસ છે. તેણે કહ્યું કે તેની માતા અને એક વર્ષનો દીકરો તેની સાથે પહેલીવાર પ્રવાસ કરી રહ્યા છે. તેણે કહ્યું, "આ ફ્લાઇટમાં એવી બે વ્યક્તિ પ્રવાસ કરી રહી છે. જેને મારૂ ડાઇપર બદલ્યું છે અને બીજુ હું તેને ડાઇપર બદલી રહ્યો છે"

View this post on Instagram
 
A post shared by Mohit Teotia (@poeticpilot_)

વીડિયોને લાખો લાઈક્સ મળી છે

આ વીડિયો એક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી ક્લિપને 7.4 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને સંખ્યા વધી રહી છે. ઉપરાંત, પોસ્ટને લગભગ 1.1 લાખ લાઇક્સ મળી છે. લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતાં વિવિધ કોમેન્ટ્સ આપી છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Instagram વપરાશકર્તાઓની પ્રતિક્રિયા

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સ્પષ્ટપણે જાણી શકાય છે કે તમે તમારી માતા અને પુત્રને સાથે પ્રથમ ફ્લાઈટ લેવા માટે કેટલા ઉત્સુક છો. અન્ય એક યુઝરે કહ્યું કે, તમે બધા મુસાફરો અને દર્શકોને જે ખુશી આપી તે  ખૂબ જ ખાસ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

Embed widget