Sengol Controversy: શું સેંગોલ ખરેખર રાષ્ટ્રીય પ્રતીક છે, જેથી તેને હટાવી ન શકાય? જાણો શું છે વિવાદ

સેંગોલને લઇને શું છે વિવાદ (PTI ફાઇલ)
સેન્ગોલ સમજાવે છે કે, વિશ્વ સપાટ નથી, તે ગોળ છે, સેંગોલ કહે છે કે શક્તિનું ચક્ર બદલાતું રહે છે. તે એક હાથથી બીજા હાથ તરફ બદલાતું રહે છે.
Sengol Controversy:હાલમાં સેંગોલ પ્રતીકને લઈને દેશમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. ચોલ વંશના 2600 વર્ષ જૂના ઈતિહાસ અને પરંપરાનો ઉલ્લેખ કરતાં સરકારે 14 ઓગસ્ટ, 1947ની રાતની એક ઘટના વર્ણવી અને કહ્યું કે

