શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરમાં ગુટખા-પાન-મસાલાની એજન્સીમાં પડી ધાડ, કેટલો માલ લૂંટાયો? જાણો વિગત
મોરબીમાં સાંમે કાંઠે આવેલ ઝલરીયા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજીત 1.50 ના મુદામાલની ચોરી કરી છે.
મોરબીઃ ગુજરાતમાં કોરોનાને લઈને હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુટખા અને પાનમસાલાના બંધાણીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે, સરકારે ગુજરાતમાં પાનના ગલ્લા ખોલવા પર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મોરબીમાં પાનમાવાની એજન્સીમાં ચોરોએ ધાડ પાડી છે.
મોરબીમાં સાંમે કાંઠે આવેલ ઝલરીયા સેલ્સ એજન્સીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજીત 1.50 ના મુદામાલની ચોરી કરી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં પાન માવાનું મોટું વ્યસન છે. જોકે, લોકડાઉન વચ્ચે પાન માવા મળતાં નથી. ત્યારે આ ચોરીની ઘટના સામે આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement