શોધખોળ કરો

Crime news: ‘દૂધનો હિસાબ આપવાનું કહી મને ઘરમાં બોલાવ્યો, શારીરિક સંબંધ બાંધવાનુ કહી મહિલા ઉતારવા લાગી કપડા’

Crime news: ફરિયાદી રૂપિયા લેવા માટે મહિલાના ઘરમાં ગયા હતા. જોકે અચાનક મહિલા ફરિયાદની સામે કપડા ઉતારવા લાગી હતી

Crime news:  રાજકોટના જસદણમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી 20 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જોકે દંપતિએ વધુ રૂપિયાની ડિમાંડ કરતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના એક નવેમ્બરની છે. મળતી જાણકારી અનુસાર, જસદણના બજરંગનગર વિસ્તારમાં દૂધનો વ્યવસાય કરતા પ્રૌઢને નજીકમાં જ રહેતી ભાવના વલ્લભ જસાણી નામની એક મહિલાએ ફોન કરીને દૂધ આપી જવા કહ્યું હતું. જેથી પ્રૌઢ દૂધ આપવા જતા મહિલાએ અગાઉથી નક્કી કરેલી યોજના પ્રમાણે પ્રૌઢને પોતાના ઘરમાં બેસાડ્યા હતા અને દૂધનો જૂનો હિસાબ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદી રૂપિયા લેવા માટે મહિલાના ઘરમાં ગયા હતા. જોકે અચાનક મહિલા ફરિયાદની સામે કપડા ઉતારવા લાગી હતી અને દરમિયાન અગાઉની યોજના પ્રમાણે તેનો પતિ વલ્લભ પ્રેમજીભાઇ જસાણી ઘરમાં ઘૂસ્યો હતો.

Crime news: ‘દૂધનો હિસાબ આપવાનું કહી મને ઘરમાં બોલાવ્યો, શારીરિક સંબંધ બાંધવાનુ કહી મહિલા ઉતારવા લાગી કપડા’

પોલીસે પતિ અને પત્નીની ધરપકડ કરી

બાદમાં પતિ અને પત્નીએ પ્રૌઢને રૂપિયા આપો નહીં તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી પાસે પહેલા મહિલાના પતિએ 30 હજાર રૂપિયાની માંગ કરી હતી. જોકે આખરે ફરિયાદીએ આરોપીઓને  20 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરી વધુ રૂપિયાની માંગ કરતા આખરે પ્રૌઢે ફરિયાદ નોંધાવી અને દંપત્તિનો ભાંડો ફૂટયો હતો.  પોલીસે વલ્લભ પ્રેમજીભાઇ જસાણી અને ભાવના વલ્લભ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસમાં ફરિયાદમાં પ્રૌઢે  જણાવ્યું હતું કે તેઓ દૂધનું વેચાણ કરી ગુજરાત ચલાવે છે. એક નવેમ્બરના રોજ મને ભાવના જસાણીનો ફોન આવ્યો હતો અને મને એક લિટર દૂધ આપી જવાની માંગણી કરી હતી. બાદમાં હું તેના ઘરે દૂર આપવા ગયો હતો તેણે મને અગાઉના દૂધનો હિસાબ આપવાની વાત કરી ઘરમાં બેસવા કહ્યું હતું. બાદમાં તેણી પોતાના કપડા ઉતારવા લાગી હતી અને શરીર સંબંધ બાંધવાનું કહી મારી ચેઇન પણ ખોલી નાખી હતી. હું કંઇ સમજુ એ પહેલા તેણીએ ફોન કરતાં તેનો પતિ વલ્લભ પ્રેમજીભાઇ જસાણી આવી ગયો હતો.

30 હજાર રૂપિયાની કરી માંગણી 

વલ્લભે મને તમે આ શું કરો છો? તેમ કહેતાં મેં કહેલું કે મેં આમાં કંઇક કર્યું નથી. આથી તેણે અત્‍યારે તમે જાવ પછી મને મોકલી દીધો હતો. બાદમાં બીજા દિવસે ફોન કરીને ૩૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. મેં આરોપીઓને ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા. જોકે થોડા દિવસો બાદ ફરીથી આરોપીઓએ મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે જો રૂપિયા નહી આપો તો તમારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવશે. પોલીસે પ્રૌઢની ફરિયાદના આધારે પતિ અને પત્નીની ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget