શોધખોળ કરો

Gujarat Election 2021 Results : રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત, જાણો કેટલી બેઠકો મેળવી ?

રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

રાજકોટ: રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ જીત મેળવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ બે ડિજિટમાં પહોંચી છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ 11 બેઠકો પર જીત મેળવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ બે ડિજિટમાં પહોંચ્યું છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. 31 માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર સુધી પહોંચી છે. બાકીની 27 જિલ્લા પંચાયતોમાં તો કૉંગ્રેસ સિંગલ ડિઝિટમાં જ સમેટાઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ

Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણામાં ઘણી જગ્યાએ અથડામણ, નારનૌદમાં કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મારપીટ

Embed widget