શોધખોળ કરો

રાજકોટઃ રૂમમાં પૂરાઈ રહેલાં 3 ભાઈ-બહેનો છે ઉચ્ચ શિક્ષિત, ડીગ્રીઓ જાણીને લાગી જશે આંચકો, બહેને પૂરાઈ રહેવા માટે શું આપ્યું કારણ ?

બીજી તરફ પાડોશમાં રહેતાં લોકોનો દાવો છે કે છેલ્લા છ વર્ષથી ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે અને બહાર નિકળ્યાં જ નથી.

રાજકોટઃ રાજકોટના કિસાનપરામાં 6 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા નવિનભાઈ મહેતાનાં ત્રણ સંતાનો પૈકી મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. અંબરીશ મહેતા તે વકીલાત પણ કરતો હતો. સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે. તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. મેઘા રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણેલી છે. સૌથી નાનો ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા ઇકોનોમીમાં બી.એ. છે. ભાવેશ ક્રિકેટનો શોખીન હતો અને રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. આ ત્રણ ભાઈ-બહેન પૈકી બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી હોવાથી બંને ભાઈને સાચવે છે. એક રૂમમાં પૂરાઈ રહેવા અંગે મેઘા મહેતાએ દાવો કર્યો કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નિકળતી હતી પણ અમે ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાઈ રહ્યા હતા. બીજી તરફ પાડોશમાં રહેતાં લોકોનો દાવો છે કે છેલ્લા છ વર્ષથી ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે અને બહાર નિકળ્યાં જ નથી.
નવીનભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક પાસે દવા કરાવી છે. મોટાં નામ ધરાવતા ધાર્મિક મહંતો તેમજ આચાર્યોને પણ બતાવ્યું છે પણ સારું થયું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા

અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget