શોધખોળ કરો
Advertisement
રાજકોટ: સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો, છેલ્લા 10 દિવસમાં કેટલો કરાયો વધારો ?જાણો
છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવામાં ડબ્બે 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ: છેલ્લા ઘણા દિવસોથી સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવામાં ડબ્બે 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે. નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં સિંગતેલમાં પ્રતિ ડબ્બાએ 40 રૂપિયા જેવો વધારો નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement