શોધખોળ કરો

Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ થયા દોડતા

Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો મેદાને આવ્યા હતા

ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો મેદાને આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આર્યમાન રેસીડેન્સીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના રોષને જોતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ દોડતા થયા હતા. વોર્ડ નં12માં પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદીપ ડવ સ્થાનિકો સાથે વાત કરવા પહોંચ્યા હતા. લોકો રસ્તા પર ઉતરતા જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ લોકોની સમક્ષ પહોચ્યા હતા. દૂષિત પાણીને લઈ મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. અનેક વખત રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર-12માં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યો છે. 

રાજકોટના વોર્ડ નંબર 17માં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે ઘનશ્યામસિંહ જાડેજાનું નામ કાપતા વિરોધ કરાયો હતો. હસનવાડી વિસ્તારમાં લોકો બેનરો સાથે એકત્ર થયા છે. જો ટિકિટ નહીં આપે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી. 

થલતેજનું ઓક્સિજન પાર્ક વેન્ટિલેટર પર

અમદાવાદમાં થલતેજમાં 2022માં બનાવાયેલા ઓક્સિજન પાર્ક હાલ વેન્ટિલેટર પર છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની બેદરકારીથી અનેક વૃક્ષો સૂકાઈ ગયા હતા. કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વૃક્ષોને પાણી આપવાની કોઈ વ્યવસ્થા નહીં. 88 હજાર વૃક્ષો વાવ્યા હતા, પણ આજે વૃક્ષના લાકડાનો બળતણ માટે ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. AMC કોઈપણ પ્રોજેક્ટ મોટાપાયે શરૂ તો કરી દે છે પરંતુ જાળવણીના નામે મીડું હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.  બિલ્ડરોએ ઓક્સિજન પાર્કમાંથી ગેરકાયદે પાણીના કનેક્શન પણ લઈ લીધા હોવાનો ખુલાસો થયો હતો. ફરીથી પાર્કની યોગ્ય જાળવણી થાય તેવી સ્થાનિકોની માંગ કરી હતી. 

ચૂંટણી પહેલા મોરબીમાં પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. મુકેશ ગામીની ફરી કોંગ્રેસમાં ઘરવાપસી થઈ હતી. તેઓ 2023માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી હતી.                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget