શોધખોળ કરો

રાજકોટમાં ગુટકા અને પાન-ફાકી ખાનારાઓ થઈ જજો સાવધાન, પોલીસ કમિશ્નરે શું કર્યો મોટો આદેશે? જાણો

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે.

રાજકોટઃ ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત જાતના ઉધામા કરી રહ્યાં છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીને મોટા નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર કર્યું છે કે, રાજકોટમાં શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. આ કલમ હેઠળ બે વર્ષની સખથ કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દરેક ચીજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ જાહેરનામા હેઠળ ગુટખા, પાન-મસાલા અને ફાકી, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. એ દિવસથી પાનની દુકાનો બંધ થઇ જતાં ગુટખા, પાન-મસાલા અને ફાકીના બંધાણીઓની હાલત બગડી ગઈ છે. જોકે દુકાનદારો કાળા બજાર કરીને આ ચીજો વેચી રહ્યા છે. પોલીસના ધ્યાનમાં આ બાબત આવતાં પોલીસે આ આકરું પગલ ભરવાન જાહેરાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Embed widget