શોધખોળ કરો
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Source : ABPLive
RBI ગવર્નર શક્તિકાંત દાસને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને અસહજ અનુભવાતા ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબના ઓબ્ઝર્વેશન હેઠળ છે. વધુ વિગત માટે મેડિકલ બુલેટિનની રાહ જોવાઈ રહી છે.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે અને અપડેટ કરવામાં આવી રહી છે. નવીનતમ અપડેટ્સ માટે કૃપા કરીને રિફ્રેશ કરો)વધુ વાંચો




















