શોધખોળ કરો

'મોદી સરકાર 18 જૂનથી ફરી કડક લોકડાઉન લાદશે, છૂટછાટો-રાહતો પાછી ખેંચી લેવાશે', કેન્દ્રે વાયરલ મેસેજ અંગે શું કહ્યું ?

દેશમાં ફરી લોકડાઉ લદાશે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સાવ ખોટો અને આધારહીન છે.

નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશમાં લોકડાઉન ઉઠાવી લઈ ‘અનલોક 1’ જાહેર કર્યું પછી કોરોનાના કેસ વધ્યા છે. મોદી સરકાર આ સમસ્યાને ઉકેલવા મથી રહી છે ત્યારે દેશભરમાં વધી રહેલા કેસોના કારણે ફરી લોકડાઉન લદાશે એવા મેસેજ વાયરલ થયા છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર દ્વારા દેશભરમાં 18 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને લોકડાઉન ઉઠાવી લેવાયું એ વખતે અપાયેલી સંખ્યાબંધ છૂટછાટો પાછી ખેંચી લેવાશે. આ વખતે કડક લોકડાઉન લાદવામાં આવશે એવો મેસેજ એક જાણીતી નેશનલ ચેનલની બંગાલી ભાષાની ચેનલના હવાલાથી કરાયો છે. ભારત સરકારે આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ફરી લોકડાઉ લદાશે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સાવ ખોટો અને આધારહીન છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી તેથી લોકોએ આવી અફવાઓ ફેલાવનારાંથી સાવચેત રહેવું. ભારત સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજની તસવીર મૂકીને તે નહીં માનવા લોકોને અપીલ કરાઈ છે. આ મેસેજ સામે કેટલાંક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget