શોધખોળ કરો
Advertisement
Video: ‘સુલતાન’નું રોમેંટિક ગીત થયું રીલિઝ, અનુષ્કા-સલમાનની Cute કેમેસ્ટ્રી મળી જોવા
મુંબઈ: સલમાન ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ સુલતાનનું નવુ ગીત લૉંચ થયું છે. રોમેંટિક સોંગ ‘જગ ઘુમિયાને’ રાહત ફતેહ અલી ખાને ગાયુ છે અને વિશાલ-શેખરે કંપોઝ કર્યુ છે. ટ્વિટર પર સલમાને આ સોંગ શેર કરીને કહ્યું હતું કે બે દિવસ બાદ તેણે પોતે ગાયેલુ આ ગીતનું વર્ઝન પણ લૉંચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યશરાજના નિર્દેશનમાં બની રહેલી સુલતાનને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ 6 જુલાઈના રોજ રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement