શોધખોળ કરો

સુરત: ચાલક કાર રિવર્સ લે તો હતો ત્યારે નાનું બાળક કાર નીચે આવી ગયું પછી શું થયું? વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે

સુરતની એક સોસાયટીમાં બાળક છત્રી નીચે રમતમાં વ્યસ્ત હતો તે સમયે એક કાર ચાલક પોતાની કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન આ બાળક કાર નીચે આવી ગયો

સુરત: સુરતમાં એક અકસ્માતની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જે જોઈને લોકો અંચબામાં આવી ગયા હતાં. સુરતની એક સોસાયટીમાં બાળક છત્રી નીચે રમતમાં વ્યસ્ત હતો તે સમયે એક કાર ચાલક પોતાની કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન આ બાળક કાર નીચે આવી ગયો હતો. જોકે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરત: ચાલક કાર રિવર્સ લે તો હતો ત્યારે નાનું બાળક કાર નીચે આવી ગયું પછી શું થયું? વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક છત્રી નીચે રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તે નાના બાળક પર ફરી વળી હતી. જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાળક છત્રી સાથે સોસાયટીમાં અવર-જવરના રસ્તા પર રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીનો જ રહીશ કાર રિવર્સ લઈ રહ્યો હતો. જોકે, આ બાળક રમતાં-રમતાં અચાનક છત્રી લઈ નીચે બેસી ગયો હતો. જેના કારણે કાર રિવર્સ લઈ રહેલા ચાલકને આ બાળક દેખાયો ન હતો. જેના કારણે તેણે બાળક પર કાર ચઢાવી દીધી હતી. જોકે, આ ઘટનામાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના બાદ બાળકની માતા સહિત આસપાસના ટોળાં ભેગા થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
surat Rain: ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget