શોધખોળ કરો

Tapi: નેશનલ હાઇવે પર ઉભી હતી ટ્રક ત્યારે જ ધડાકા સાથે અથડાઈ બાઈક, બે યુવકોના ઘટના સ્થળે જ મોત

તાપી: વ્યારાથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. વ્યારા બાયપાસ હાઈવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બન્ને વ્યક્તિના મોત નીપજ્યા છે.

તાપી: વ્યારાથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. વ્યારા બાયપાસ હાઈવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બન્ને વ્યક્તિના મોત નીપજ્યા છે. ઘટટનાની જાણ થતા કાકરાપાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્ને યુવકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

ભાવનગરમાં હિન્દુ યુવતીને ભગાડી ગયો વિધર્મી યુવક

મહુવા તાલુકા પંથકમાંથી હિન્દુ દીકરીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  આ યુવતીને પરત લાવવામાં પોલીસને સફળતા મળી છે. નોંધનીય છે કે, 5-5-2023 ના રોજ મિસિંગ થયેલી હિન્દુ દીકરીને મિઝોરમ રાજ્યના આઈઝોન શહેર ખાતેથી શોધી કાઢવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલ 17 વર્ષના વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસની સતર્કતાના કારણે હિન્દુ દીકરીને મિઝોરમ રાજ્યમાંથી પરત લાવવામાં સફળતા મળી છે. મહુવા પોલીસે આ બાબતે બંને પક્ષે નિવેદન નોંધીને કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.

સુરતમાં સામુહિક આપઘાત કેસમાં પરિવારના તમામ સભ્યોના મોત

સુરત: શહેરમાં સરથાણા સામુહિક આપઘાત મામલે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારમાં વધુ એક મોત નિપજ્યું છે. ઘરના મોભી વિનુ મોરડીયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના ચારેય સભ્યોનું સમયાંતરે મોત થતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિરજ્યું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો.

ગોમતી ઘાટમાં બે યુવકો તણાયા

ગોમતી ઘાટ પર બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવક ન્હાવા પડ્યો હતો. જે બાદ તે ડૂબતા લાગ્યો હતો. આ યુવકને બચાવવા અન્ય એક યુવક પાણીમાં પડ્યો હતો. જે બાદ બચાવવા પડેલો યુવક પણ ડૂબવા લાગ્યો હતો. રેસ્ક્યુ ટીમ હાજર ન હોવાને કારણે એક યુવક લાપતા થયો હતો જ્યારે મહા મુસીબતે એકનો બચાવ કરવામાં આવ્યો હતો. બચાવા પડેલા અશરફ નામના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે જ્યારે પહેલા ન્હાવા પડેલા મોશીન નામના યુવકને બચાવી લેવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. નોંધનીય છે કે હાલમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે તંત્રએ લોકોને દરિયા કાંઠે ન જોવા સૂચના પણ આપી છે.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget