શોધખોળ કરો

સુરતમાં આરોગ્યની ટીમ પર કરાયો હુમલો, થૂંકીને કોરોનાગ્રસ્ત કરવાનો કરાયો પ્રયાસ, જાણો

કોરોનાને ફેલાતો રોકવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં હુમલાની રોજ ઘટનાઓ સામે આવી રહી છે.

કોરોનાને ફેલાતો રોકવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં હુમલાની રોજ ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં NRC અને NPRનો સર્વે કરવા આવતાં હોવાની અફલા ફેલાતાં ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાર બાદ આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથધરી છે. સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં હાલ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ કોરોનાને ફેલાતો રોકવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પુણામાં આરોગ્યી ટીમ NRC અને NPRની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આ વિસ્તારાં આરોગ્યની ટીમ પોંચી ત્યારે આરોપીઓએ આરોગ્યની ટીમ પર થુંકીને કોરોના પોઝિટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તમામ આરોપીઓને કોરોના છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓનો કોરોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. હાલ તમામ આરોપીઓ પુણા પોલીસના કબ્જા હેઠળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget