શોધખોળ કરો

Bharuch : જંબુસરની સગીરાને બાઈક પર બેસાડી લઈ ગયો ને પછી પરાણે માણ્યું શરીરસુખ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપી સગીરાને બાઈક ઉપર બેસાડી લઈ જઈ મિત્રની મદદથી દુષ્કર્મ આચર્યું હતું.

ભરુચઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપી સગીરાને બાઈક ઉપર બેસાડી લઈ જઈ મિત્રની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવક પોતાના મિત્રની મદદથી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બાઇક પર બેસાડીને ભગાડી ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધો બાંદ્યા હતા. હવે આ અંગે પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Rajkot : કોલેજીયન યુવતીએ પ્રેમી સાથેના સંબંધો તોડી નાંખતા યુવકે અંગતપળોની તસવીરો કરી દીધી વાયરલ ને પછી તો જે થયું તે.....

રાજકોટઃ રાજકોટમાં યુવકને પૂર્વ પ્રેમિકા ના ફોટો વાયરલ કરવા ભારે પડ્યા. અંગત પળોના ફોટા વાયરલ કરી દેતા લોકોએ પૂર્વ પ્રેમીને અર્ધનગ્ન કરી મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી રોડ પર મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી પોલીસ દ્વારા યુવક યુવતીનું નિવેદન લેવામાં આવ્યું. સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, શહેરની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, યુવતીએ પ્રેમસંબંધ પૂરો કરી દેતા યુવકે અશ્લીલ તસવીરો વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો. દરમિયાન યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા અને પૂર્વ પ્રેમી ધોલાઇ કરી નાંખી હતી. 

મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે પૂર્વ પ્રેમી બાઇક લઇને ત્યાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો, એટલું જ નહીં યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યા હતા. યુવક છેડતી કરતો હોવાનું સમજી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસ મથકે લઇ જવાયા હતા. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget