શોધખોળ કરો
Advertisement
Surat : એપાર્ટમેન્ટમાં આગ લાગતા મચી અફરા-તફરી, લોકોએ જીવ બચાવવા જાતે જ કેવી રીતે કર્યું રેસ્ક્યુ? જુઓ દીલધડક તસવીરો
એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોતાની જાન બચાવીને ચોથા માળથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાને રેસ્ક્યુ કર્યા હતા. આ રેસ્ક્યૂના દીલધડક દ્રશ્યો સામે આવ્યા છે.
સુરત : સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોતાની જાન બચાવીને ચોથા માળથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાને રેસ્ક્યુ કર્યા હતા. આ રેસ્ક્યૂના દીલધડક દ્રશ્યો સામે આવ્યા છે.
ઘટના અંગે કોલ મળતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement