શોધખોળ કરો

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના મતદાન પહેલા ખજૂરભાઈએ શું કરી અપીલ ?

Gujarat Election 2022: આજે યુટ્યુબર અને સમાજસેવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. મતદાનને લઈ તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે.  આજે યુટ્યુબર અને સમાજસેવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. ખજૂરભાઈએ યુવા મતદારોને ખાસ વોટ કરવા અપીલ કરી છે.

View this post on Instagram
 
A post shared by Nitin Jani(Khajur Bhai) (@nitinjani24)

ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST) 
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત 

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!Mehsana News: ટાર્ગેટના ચક્કરમાં દારૂ પીવડાવી નસબંધી કરી નાખી!, આરોગ્ય વિભાગના ખેલનો પર્દાફાશGir Somnath News: દારૂના નાશ સમયે જ દારૂની કટકી! પકડાયેલો દારૂ ચોરતો પોલીસ કર્મી પકડાયોAmbalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
1.2 કરોડ કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર, 8મા પગાર પંચને લઈને નાણાં મંત્રાલયે કહી મોટી વાત
1.2 કરોડ કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર, 8મા પગાર પંચને લઈને નાણાં મંત્રાલયે કહી મોટી વાત
EPFOએ PF ક્લેમને લઈને આ નિયમો બદલ્યા, હવે આધાર ફરજિયાત નથી! જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
EPFOએ PF ક્લેમને લઈને આ નિયમો બદલ્યા, હવે આધાર ફરજિયાત નથી! જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
Embed widget