શોધખોળ કરો

Gujarat Elections : દક્ષિણ ગુજરાતની કઈ પાલિકામાં ભાજપમાં થઈ શકે છે બળવો? કોણે અપક્ષ ઉમેદવારીની કરી તૈયારી?

નવસારી નગરપાલિકામાં બળવાના એંધાણ છે. નવસારી નગરપાલિકાના પાયાના કોર્પોરેટરો કાળુ ચાવડા અને ભૂપત દુધાત અપક્ષ ઉમેદવારી માટે સામે આવ્યા છે.

નવસારીઃ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી નગરપાલિકામાં બળવાના એંધાણ છે. નવસારી નગરપાલિકાના પાયાના કોર્પોરેટરો કાળુ ચાવડા અને ભૂપત દુધાત અપક્ષ ઉમેદવારી માટે સામે આવ્યા છે. ૫૦થી વધુ કાર્યકરોને લઈને પાર્ટી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવા તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટી નવસારીમાં આંતરિક વિખવાદોને પગલે પાર્ટીના હોદ્દેદારો દોડતા થયા છે. નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપમાં હડકંપ છે. ભુપત દુધાત અને કાળુ ચાવડાએ ઉમેદવારી માટે કાર્યકરો સાથે મિટિંગ કરી આજે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. ટિકિટ ન મળવાના કારણે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે બે પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?

Embed widget