શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ડિઝલની અછત, પેટ્રોલ પંપ પર ‘ડિઝલ નથી’ તેવા લાગ્યા બોર્ડ

સુરતના પેટ્રોલ પંપો પર ‘ડીઝલ નથી’નાં પાટીયા લાગ્યા છે. જેથી હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે

સુરતઃ સુરતના પેટ્રોલ પંપો પર ‘ડીઝલ નથી’નાં પાટીયા લાગ્યા છે. જેથી હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. યુક્રેન-રશિયા યુદ્ધની અસર હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ પર ‘ડિઝલ નથી’ના પાટીયા લાગ્યા હતા.   જેને પગલે હજારો વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પુરવઠો ઓછો કરી નાંખતા ડિઝલનું સંકટ ઉભુ થયું છે. રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો. સરકારે એકસાઈઝ ડ્યુટી ઓછી કરી પેટ્રોલ-ડિઝલમાં રાહત આપી હતી.

જોકે પેટ્રોલપંપ સંચાલકોને હજુ સુધી કોઈ રાહત મળી નથી. હાલ પેટ્રોલપંપ સંચાલકોને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ જતી હોવાનો દાવો કરાયો હતો. સુરત શહેરમાં નાયરાના પેટ્રોલપંપો પર ચાર- પાંચ દિવસથી ડિઝલની અછત વર્તાઈ રહી છે. ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર સમસ્યા વિકટ છે. જોકે ઈંડિયન ઓઈલ અને સેલના પંપ પરથી હાલ પેટ્રોલ- ડિઝલનો જથ્થો મળી રહ્યો છે. સુરતમાં 100 પેટ્રોલ પંપ આવેલા છે.જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ પેટ્રોલપંપો આવેલા છે.

લોકોએ ડીઝલ ભરાવ્યા વિના પાછા ફરવું પડી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ અને સેલના પેટ્રોલપંપથી ડીઝલ મળી રહ્યું છે.પરંતુ આગામી દિવસોમાં ડીઝલ સંકટ વધશે. સુરતમાં 100 પેટ્રોલ પંપ છે.જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400 પેટ્રોલ પંપ છે. સુરત જિલ્લામાં 60 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે.

બીજી તરફ અરવલ્લી જિલ્લામાં ડિઝલની શોર્ટેજના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાના પાંચ ટકા પંપ પર જ હાલ ડિઝલનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે જ્યાં ડિઝલનો જથ્થો છે ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે. વાવણીના સમયે ડિઝલની અછત સર્જાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget