શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે
સુરત જિલ્લા પંચાયતની 36 બઠેકો પૈકીની 34 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.
![સુરત જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે list of elected candidate in Surat District panchayat election 2021 સુરત જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04023530/bardoli-bjp-celebrations.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ત્યારે સુરત જિલ્લા પંચાયતની 36 બઠેકો પૈકીની 34 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસને ફાળે માત્ર બે જ બેઠકો ગઈ છે. કૉંગ્રેસ ઘંટોલી અને દેવગઢ આમ 2 બેઠકો જીતવામાં સફળ થયું હતું. સુરત જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
![સુરત જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04023617/surat-1.jpg)
![સુરત જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04023630/surat-2.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)