શોધખોળ કરો

સુરતમાં દુકાનમાંથી હજારોના સાબુ-હેન્ડ વોશ ચોરાઈ ગયા, જાણો વિગત

શહેરના નાનપુરામાં હેન્ડવોશ-સાબુની ચોરી થઈ હોવાની ફરિયાદ અઠવા પોલીસને મળી છે.

સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે. લોકો કોરોનાથી બચવા માટે સાબુ અને હેન્ડવોશનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે સાબુ અને હેન્ડવોશની માંગ વધી રહી છે. આવા સમયે સુરતમાં હેન્ડવોશ અને સાબુની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના નાનપુરામાં હેન્ડવોશ-સાબુની ચોરી થઈ હોવાની ફરિયાદ અઠવા પોલીસને મળી છે. મળતી વિગતો પ્રમાણે સુરતના નાનપુરામાં 49,286ની કિંમતના હેન્ડવોશ અને સાબુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. અઠવા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, લોકડાઉનમાં પાન-મસાલાની દુકાનો પણ ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવી છે.

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

Embed widget