શોધખોળ કરો

Surat: 'જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ફોટા વાયરલ કરી દઈશ'

આરોપીએ યુવતીને પાલ આરટીઓ બોલાવી હતી. અહીંથી તેઓ ડુમસ ખાતેની એક હોટલમાં ગયા હતા. અહીં આરોપીએ યુવતીને નશાયુક્ત પીણું પીવડાવતા તે બેભાન થઈ ગઈ હતી.

સુરતઃ શહેરના કતારગામમાં પરિણીત યુવતી પર તેની જ ફ્રેન્ડના ભાઈએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવક યુવતીને અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર પરાણે શરીરસંબંધ બાંધતો હતો. તેમજ યુવતી ઇનકાર કરે તો તેના પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ પતિને વાત કરતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, કતારગામમાં 28 વર્ષીય યુવતી પતિ અને બે દીકરી સાથે રહે છે. વર્ષ 2013માં યુવતીના લગ્ન થયા હતા. લગ્ન પહેલા યુવતીના પિતાના ઘર પાસે આરોપી રહેતો હતો. આરોપીની બહેન યુવતીની ફ્રેન્ડ હોવાથી બંને એકબીજાના ઘરે આવતા-જતા હતા. જેથી તે આરોપીના સંપર્કમાં આવી હતી. વર્ષ 2019માં યુવતીને આરોપી યુવક સાથે મુલાકાત થઈ ત્યારે યુવકે કોઈ કામ હોય તો કહેજો એમ કહ્યું હતું. દરમિયાન યુવતીને લાયસન્સ કઢવવાનું હોવાથી યુવક સાથે વાત કરી હતી. જેથી આરોપીએ યુવતીને પાલ આરટીઓ બોલાવી હતી. અહીંથી તેઓ ડુમસ ખાતેની એક હોટલમાં ગયા હતા. અહીં આરોપીએ યુવતીને નશાયુક્ત પીણું પીવડાવતા તે બેભાન થઈ ગઈ હતી. આ સમયે યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ પછી યુવતીને વારંવાર આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. યુવકે ધમકી આપી હતી કે, જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ફોટા વાયરલ કરી દઈશ. યુવતીએ યુવકથી કંટાળી આપઘાતની ધમકી આપી છતાં યુવકને કોઈ જ ફરક પડ્યો નહોતો. એટલું જ નહીં, આરોપીએ યુવતીને કહ્યું હતું કે, તું પોલીસ ફરિયાદ કરીશ તો જેમાંથી છૂટ્યા પછી તારા પતિ અને દીકરીઓને મારી નાંખીશ. આમ, યુવકથી કંટાળી અંતે યુવતીએ પતિને વાત કરતા યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Embed widget