શોધખોળ કરો

Surat: યુવતીને 15 વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ, કામના સ્થળે પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પતિ આવી ગયો........

પત્નીના તેનાથી 15 વર્ષ નાની ઉમરના પ્રેમી સાથે અનૈતિક સંબંધની પતિને જાણ થયા બાદ ચપ્પુના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સુરતઃ આજના સમયમાં અનૈતિક સંબંધના કારણે હત્યા થઈ હોવાની અનેક ઘટના બની છે. સુરત(Surat)માં પણ આવી જ એક ઘટના બની છે. પત્નીના તેનાથી 15 વર્ષ નાની ઉમરના પ્રેમી સાથે અનૈતિક સંબંધની પતિને જાણ થયા બાદ ચપ્પુના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સુરતના સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) આવેલી લક્ષ્મી ફ્લોટ મિલમાં રસોઇ બનાવવાનું કામ કરતી 45 વર્ષીય મહિલા લોકડાઉનમાં  (Lockdown) પોતાના વતન બિહારમાં ગઈ હતી. જ્યાં કોરનાના કારણે તેનને કોરન્ટાઈન (quarantine) કરવામાં આવી હતી. ત્યાં જ કોરન્ટાઈન સેન્ટરમાં તેનાથી 15 વર્ષ નાના યુવક સાથે વાતચીત બાદ પ્રેમમાં પડી હતી અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.

થોડા દિવસો બાદ મહિલા સુરત પરત ફરી હતી અને યુવક સાથે વાતો કરતી હતી. એક દિવસ પતિએ પૂછતાં તેણે કોરન્ટાઈન દરમિયાન થયેલી મિત્રતા અંગે જણાવ્યું હતું. જે બાદ તેના પતિએ ફોન પર વાત કરવા ના પાડી હતી. આ વાતને લઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બે દિવસ પહેલા પતિએ તેની પત્ની જ્યાં નોકરી કરતી હતી ત્યા ગયો હતો. પત્નીએ તે જેની સાથે વાત કરતી હતી તે આ યુવક હોવાનું કહ્યું હતું. આ સમયે યુવક બેડ પર સુતો હતો.

પત્નીની વાત સાંભળતા જ પતિએ જાત પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ત્યાં પડેલા ચપ્પુથી પત્ની ઘા મારીને ફરાર થઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી હતી.

Delhi Lockdown: દેશના આ રાજ્યમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારૂની દુકાન આગળ લોકોએ લગાવી લાઈનો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

Gujarat Lockdown: અમદાવાદના કયા કયા વિસ્તારોમાં મિનિ લોકડાઉન, જાણો વિગત

Bengaluru Lockdown:  દેશના આ મેટ્રો સિટિમાં લાદવામાં આવશે લોકડાઉન ? આજે થશે ફેંસલો

વિશ્વના ક્યા દેશમાં મહિલાઓને અત્યારે પ્રેગનન્ટ નહીં થવા કરાઈ અપીલ, ભારતમાં પણ આ વાત કેમ લાગુ પડી શકે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget