શોધખોળ કરો
Advertisement
Surat: ચાલુ બાઈકે કપલની અશ્લીલ હરકત, યુવતી અચાનક જ આગળ આવી જાય છે અને....
યુવક એક હાથે બાઈક ચલાવે છે અને એકાદ સેકન્ડ માટે બાઈક પરનો કાબૂ પણ ગૂમાવે છે. પરંતુ બાદમાં બાઈક પર કાબૂ મેળવી લે છે.
સુરતની અસ્મિતાને લાંછન લગાવતો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર કપલ અશ્લીલ હરકત કરતા જોવા મળી રહ્યા છે.
કથિત રીતે પાલ વિસ્તારનો કહેવાતા આ વીડિયોમાં કપલ ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં નજરે પડ્યા છે. જેમાં નંબર વગરની સ્પોર્ટસ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક જ ચાલુ બાઈકે આગળ આવી જાય છે અને યુવક સાથે અશ્લીલ હરકત કરી રહી છે.
જો કે યુવતી જ્યારે ચાલુ બાઈકે આગળ આવે છે. ત્યારે યુવક એક હાથે બાઈક ચલાવે છે અને એકાદ સેકન્ડ માટે બાઈક પરનો કાબૂ પણ ગૂમાવે છે. પરંતુ બાદમાં બાઈક પર કાબૂ મેળવી લે છે.
કપલના આ જોખમી સ્ટંટના કારણે દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત. ત્યારે આ પ્રકારે જાહેરમાં અશ્લીલ હરકત કરી વીડિયો બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement