શોધખોળ કરો

સુરતઃ જાણીતી ડાન્સર સપના ચૌધરી સામે થઈ અરજી, જાણો શું છે સમગ્ર મામલો

ડાયમંડ નગરી સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા અરજી કરાઈ છે.

સુરત:  ભાજપ નેતા અને જાણીતી હરિયાણી ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી છે. ડાયમંડ નગરી સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા અરજી કરાઈ છે. મળતી માહિતી મુજબ, નવરાત્રી દરમિયાન 29મી સપ્ટેમ્બરના રોજ સપના ચૌધરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 6.50 લાખ રૂપિયામાં કરાર નક્કી થયો હતો અને તે પૈકી 50 હજારનો ચેક અને 25 હજાર  રોકડા એડવાન્સમાં ચુકવવામાં આવ્યા હતા. બાકીની રકમ 23 સપ્ટેમ્બર સુધીમાં આપવાનું જણાવાયું હતું. પરંતુ  સપના ચૌધરીને 29 તારીખે અન્ય સ્થળે શો કરવાના 10 લાખ રૂપિયા મળતાં સુરતનો શો કેન્સલ કર્યો હતો. સપના ચૌધરીએ કરાર થઈ ગયો હોવા છતાં કાર્યક્રમમાં હાજર ન રહેતા તેની સામે છેતરપિડીંની અરજી કરવામાં આવી છે. રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget