શોધખોળ કરો

સુરત: કોસંબામાંથી વોન્ટેડ નકસલી ઝડપાયો, જાણો 3 વર્ષથી રહીને શું કરતો હતો કામ

ઝારખંડ અને કોસંબા પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. પકડાયેલો નક્સલવાદી 2011 અને 2013ના આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનામાં વોન્ટેડ હતો.

સુરતઃ દેશના સુરક્ષિત ગણાતા રાજ્યમાં નકસલવાદે દસ્તક દીધી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. થોડા મહિના પહેલા રાજ્યમાંથી 3 નક્સલીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે વધુ એક નકસલી ઝડપાયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગત પ્રમાણે, કોસંબાના ફેરડીલ પાર્કમાં આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા 3 વર્ષથી મશીન મેકેનિક તરીકે નકસલી કામ કરી રહ્યો હતો. તે ઝારખંડના પલામુ જિલ્લાનો વતની અને નામ ગુડ્ડસિંહ અનિરુદ્ધ સિંહ છે. સુરત: કોસંબામાંથી વોન્ટેડ નકસલી ઝડપાયો, જાણો 3 વર્ષથી રહીને શું કરતો હતો કામ ઝારખંડ અને કોસંબા પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. પકડાયેલો નક્સલવાદી 2011 અને 2013ના આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનામાં વોન્ટેડ હતો.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget