શોધખોળ કરો

Surat: 15 વર્ષની છોકરીને ચાર પ્રેમી સાથે બંધાયા શારીરિક સંબંધ, શરીર સુખ માણવાના કારણે થઈ પ્રેગનન્ટ, બાળક કોનું એ મુદ્દે મૂંઝવણ...

સુરતમાં એક વિચિત્ર કિસ્સામાં કતારગામની ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીને ચાર પ્રેમી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

સુરતઃ સુરતમાં એક વિચિત્ર કિસ્સામાં કતારગામની ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીને ચાર પ્રેમી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં પોલીસે સગીરા પર બળાત્કારના કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસ ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે અને તેને ઝડપ્યા પછી સગીરાના પેટમાં કોનું બાળક છે તે નક્કી કરવા ડીએનએ ટેસ્ટ કરાશે. જો કે સગીરાનું શારીરિક શોષણ કરવા બદલ ચારેય પ્રેમી સામે કેસ નોંધાશે. સુરતના કતારગામની 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. છોકરીની માતા 2009માં પિતાથી અલગ થતાં છોકરી થોડો સમય માતા સાથે તો થોડો સમય પિતા સાથે રહે છે. 31 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ લઈ જવાતાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. પરિવારજનોએ પૂછતાં કિશોરીએ જણાવેલી વિગતો પ્રમાણે સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. તેની સાથે અવારનવાર વાતચીત થતી અને એક દિવસ યશ તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. મિત્રના ઘરે તેણે છોકરી સાથે શરીર સુખ માણ્યું હતું. છોકરીએ કોઈને આ ગે જાણ ન કરી હતી પણ ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો. છોકરીએ જણાવેલી વિગતોના આધારે પોલીસે યશ સામે પોક્સો, બળાત્કાર અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. છોકરી નાની હોવાથી કતારગામ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કરતાં તેણે ધીરજ નામના યુવક સાથે પણ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું કહેતાં પોલીસે ધીરજ ચૌહાણની ધરપકડ કરી છે. સગીરાએ એ પછી બીજા બે યુવકો સાથે તેને શારીરિક સંબંધ બંધાયા હોવાનું જણાવીને વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી. આ પૈકી અજય નગરાળેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસે તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget