શોધખોળ કરો

Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત

Surat News: બાઈક બ્રિજ પરથી નીચે ખાબકતા પિતા-પુત્રીના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઈજા થઈ હતી.

Surat News:  સુરતમાં કાતિલ દોરીએ ત્રણ લોકોના જીવ લીધા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરમાં પિતા- પુત્રી સહિત ત્રણ લોકોના દોરીના કારણે અકસ્માત થતા મોત થયા હતા. સુરતમાં ગળામાં દોરી આવતા ત્રિપલ સવારી બાઈક બ્રિજ નીચે ખાબક્યું હતું. બાઈક બ્રિજ પરથી નીચે ખાબકતા પિતા-પુત્રીના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઈજા થઈ હતી. બીજી એક ઘટનામાં અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું. 

મળતી જાણકારી અનુસાર, સુરતના જીલાની બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવારમાં મોત થયું હતું.  એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.

સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા જીલાની બ્રિજ પર ગઈકાલે સાંજના 5થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી રેહાનને અડી હતી. જેથી રેહાને એક હાથે દોરી હટાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બાઈક પરથી તેણે સંતુલન ગુમાવી દીધું હતું. અને બાઈક  પૂલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પડી જવાના કારણે રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે. 

ઉત્તરાયણના દિવસે દુર્ઘટનાઓની થઈ વણઝાર

ઉત્તરાયણના દિવસે અનેક દુર્ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા માટે આવતા કોલ્સમાં વધારો થયો હતો. એક જ દિવસમાં 108 ઈમરજન્સી સેવાને 5,897 કોલ્સ મળ્યા  હતા. સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કોલ્સમાં 33 ટકાનો વધારો થયો હતો. વાહન સંબંધિત અકસ્માત કેસમાં 118 ટકાનો વધારો થયો હતો જ્યારે વાહન સિવાયના અકસ્માત કેસમાં 171 ટકાનો વધારો થયો હતો. 

ટોપ સ્ટોરી

સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
Embed widget