શોધખોળ કરો

સુરતમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, 'ખાનદાન જોઈ ઉમેદવારને મત આપવાની સલાહ'

Surat News: તેમણે કહ્યું હતું કે આપણે ખાનદાન જોઈને દીકરી આપીએ છીએ. એવી જ રીતે ખાનદાન જોઈને મત અપાય છે.

Surat News:  સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક  પરશોત્તમ રૂપાલાએ આજે જાહેરસભાને સંબોધિત કરી હતી. લોકોને સંબોધતા રૂપાલાએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણે ખાનદાન જોઈને દીકરી આપીએ છીએ. એવી જ રીતે ખાનદાન જોઈને મત અપાય છે. જે ખાનદાન હિંદુ સંસ્કૃતિનો વિરોધ કરે તેને મત ન અપાય. 

વધુમાં તેમણે કહ્યું હતું કે સુરતની જનતા નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપે છે એટલે વિશ્વભરમાં ભારતનું નામ થયું છે. અલગ અલગ દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે. એ યુદ્ધની સ્થિતિમાં ભારત એલપીજી પેટ્રોલ-ડીઝલ લાવી રહ્યું છે. ભલે ગમે તે દેશ એકબીજા સાથે યુદ્ધ લડતા હોય પરંતુ એ તમામ દેશો સાથે ભારતના સારા સંબંધ છે. યુદ્ધ લડનારા તમામ દેશો ભારતના મિત્ર છે અને એટલે જ ભારતને એલપીજી પેટ્રોલ ડીઝલ કન્ટેનર ભારત સુધી આવે છે. આ બધું કેમ શક્ય બન્યું છે. કારણ કે સુરતની જનતા નરેન્દ્ર મોદીને વોટ આપે છે.

સુરતમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા સુરતમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. મોટા વરાછામાં મનસુખ માંડવિયાએ જાહેરસભા યોજી હતી. માંડવિયાએ કહ્યું હતું કે આપણા વરાછામાં કલંક ન લાગવું જોઈએ. એવું કલંક ન લાગવું જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી. ભાજપનું બીજ સુરતના વરાછામાં ઉગ્યું હતું.                                                                                         

અમદાવાદમાં ભાજપના નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા

અમદાવાદના ઓઢવમાં ભાજપના નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા હતા. ઈન્દિરા આવાસમાં ભાજપની સભામાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બેનર અને પ્લેકાર્ડ દર્શાવી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કિરીટ સોલંકી ભાષણ આપી રહ્યા હતા ત્યારે વિરોધ કર્યો હતો. ચૂંટાયા બાદ કોર્પોરેટર 5 વર્ષ સુધી દેખાતા નથી. સ્થાનિકોના વિરોધ બાદ કિરીટ સોલંકીને ભાષણ અધુરુ મૂકવું પડ્યું હતું.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget