શોધખોળ કરો

Surat: કેનેડામાં રહેતી ભારતીય યુવતી પાસેથી યુવકે 2.93 લાખ કેનેડીયન ડોલર પડાવ્યા

કેનેડામાં રહેતી એક ભારતીય મહિલા સાથે કામરેજ તાલુકાના એક યુવાને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી 2.93 લાખ કેનેડીયન ડોલર પડાવી લીધા હતા.  

સુરત: કેનેડામાં રહેતી એક ભારતીય મહિલા સાથે કામરેજ તાલુકાના એક યુવાને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી 2.93 લાખ કેનેડીયન ડોલર પડાવી લીધા હતા.  મહિલા જયારે ભારત આવી ત્યારે મહિલાને અલગ અલગ સ્થળે લઇ જઈ મહિલા સાથે દુષ્કર્મ પણ આચાર્યું હતું. મહિલાએ કામરેજ પોલીસ મથકમા ફરિયાદ નોંધવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

સોશિયલ મીડિયાના જેટલાં ફાયદા છે જે એનો યોગ્ય રીતે ઉપયોગ ન આવેતો ફાયદા કરતા વધુ નુકશાન છે. આવી જ નુકશાનની એક ઘટના બની છે, મૂળ ભારતીય પરંતુ વર્ષોથી કેનેડામા પરિવાર સાથે રહેતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની યુવતી સાથે.  સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં કામરેજના આંબોલી ગામના એક યુવાન સાથે પરિચયમા આવી હતી.  થોડા સમય બાદ આ પરિચય મિત્રતામાં ફેરવાયો, મિત્રતાના ભરોસો આપી યુવકે મહિલા પાસે સૌ પ્રથમ ત્રણ હજાર કેનેડિયન ડોલર પડાવ્યા હતા.  ત્યાર બાદ પોતાને ઘંધામા મોટુ નુકસાન હોવાનું કહી પૈસાની અત્યંત જરૂર હોઈ લોકો મારી પાસે ઉઘરાણી કરતા હોઈ તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લેવાના બહાના બતાવી મહિલા પાસેથી ત્રણ અલગ અલગ ભારતના બેન્ક એકાઉન્ટમા 1.50 લાખ કેનેડીયન ડોલર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ દરમિયા મહિલાના વતન ખાતે વડીલો પારજીત જમીન વેચાતા દસ્તાવેજના કામને લઇ મહિલા કેનેડામાં વસતા પોતા ભાઈ અને બહેન સાથે ભારત આવી હતી અને દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.  

આરોપી યુવાન મહિલાને લેવા માટે દિલ્હી એરપોર્ટ ગયો હતો.  જ્યાં એક હોટલમા આરોપી યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  મહિલા સાત દિવસ સુધી ભારત રોકાઈ હતી.  આ સાત દિવસ  દરમિયાન યુવકે અલગ-અલગ જગ્યા પર લઇ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ મહિલા કેનેડા પરત ફરી હતી.  જોકે ત્યાર બાદ યુવકે બંને વચ્ચે બંધાયેલા સબંધનો આશરો લઇ પોતે કામરેજ ખાતે કન્ટ્રકશનના કામ સાથે જોડાયલો હોઈ મહિલા પાસે વધુ પૈસાની માંગણી કરી હતી.  કામ પતે એટલે તરત પૈસા પરત કરવાની બાંહેધરી આપી હતી.  જેથી યુવકની વાતમા ભોળવાઈ જઈ વધુ 1.40 લાખ કેનેડીયન ડોલર યુવકના ત્રણ અલગ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. 

જોકે થોડા સમય બાદ મહિલાએ  પૈસા પરત માંગતા યુવકે છેતરપીંડી કરી હોવાનું જણાયું હતું. યુવકના બદ ઈરાદાની મહિલાને જાણ થઈ જતા મહિલાએ સમગ્ર ઘટના પોતાના પતિ અને પરિવારને જણાવી હતી. પરિવારને જાણ કરતા પરિવારે ભારત આવી આરોપી યુવક વિરુદ્ધ પૈસા લઇ પાછા નહિ આપી વિશ્વાસઘાત તેમજ  દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget