શોધખોળ કરો

Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી

14 એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હ

Salman Khan house firing:સલમાન ખાનની ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં 2 આરોપીની ભૂજથી  ધરપકડ કરવામાં આવી હતી.
ફાયરિંગ બાદ બંને આરોપીએ તાપી નદીમાં પિસ્તોલ ફેક્યાંની હકીકત સામે આવતા. બાદ મુંબઈ પોલીસે બે દિવસથી  સતત તાપીમાં શોધખોળ કરી હતી. ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધ ખોળ કરતા ગતરોજ કાર્ટિજ, પીસ્ટલ અને મેગઝિન  મળી આવી હતી. જાણીએ શું છે સમગ્ર મામલો

14 એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને મુંબઈ લાવીને પૂછપરછ કરી રહી હતી. હવે આ પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેણે શા માટે ગોળીબાર કર્યો.

મુંબઈ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેઓ માત્ર સલમાન ખાનને ડરાવવા માંગતા હતા જેના માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી.

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, ગોળી ચલાવતા પહેલા અનમોલે તેમને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને ગોળીઓ ચલાવ્યા બાદ 3 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બંનેનો ઉદ્દેશ્ય સલમાન ખાનના ઘરની બહાર તેમના ઘરની દિવાલો પર ગોળીબાર કરવાનો છે.પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે વધુ 7 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં હરિયાણાના એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે સંબંધિત છે અને તેઓ ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતા.                                                                                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા?
5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા?
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Gold Silver Price: લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ઉતારચઢાવ યથાવત,જાણો તમારા શહેરનો આજનો ભાવ
Gold Silver Price: લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ઉતારચઢાવ યથાવત,જાણો તમારા શહેરનો આજનો ભાવ
Iran US War: શું છે SERE ટ્રેનિંગ, જે ટેકનિકથી જાતનો બચાવ કરી રહ્યાં છે, અમેરિકી ફાઇટર પાયલટ
Iran US War: શું છે SERE ટ્રેનિંગ, જે ટેકનિકથી જાતનો બચાવ કરી રહ્યાં છે, અમેરિકી ફાઇટર પાયલટ

વિડિઓઝ

Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર
Embed widget