શોધખોળ કરો

Anant-Radhika Marriage: વિદેશી સિંગર સાથે આ દેશી કલાકાર સંગીતમાં ઉમરશે દેશી ફલેવર

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દિલજીત દોસાંઝે પોતાની ગાયકીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે માત્ર અનંતને જ નહીં પરંતુ સલમાન ખાન, કરીના કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને પણ તેના ગીતો પર ડાન્સ કરાવ્યો હતો

Anant-Radhika Marriage:અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં એન્ટિલિયામાં તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. મામેરુ વિધિ બાદ હવે સૌની નજર સંગીત સેરેમની પર ટકેલી છે. જસ્ટિન બીબર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે ભારત આવ્યો છે. જસ્ટિનની સાથે, બે ભારતીય ગાયકો પણ આ ફંક્શનમાં દેશી ફ્લેવર ઉમેરશે.

અંબાણી પરિવારે બુધવારે 'મામેરુ' સમારોહનું આયોજન કર્યું હતું, જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે અનેક હસ્તીઓ મુંબઈ પહોંચી હતી.ગઈ કાલે સમાચાર આવ્યા કે, હોલિવૂડ સિંગર જસ્ટિન બીબર લગ્નમાં રંગ જમાવવા મુંબઈ પહોંચી ગયો છે. હવે બે ભારતીય સિંગર્સના નામ સામે આવ્યા છે, જેઓ આ લગ્નમાં દેશી ફ્લેવર ઉમેરવા જઈ રહ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

આ સિંગર ઉમરશે દેશી ફ્લેવર

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દિલજીત દોસાંઝે પોતાની ગાયકીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે માત્ર અનંતને જ નહીં પરંતુ સલમાન ખાન, કરીના કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને પણ તેના ગીતો પર ડાન્સ કરાવ્યો છે. હવે એચટીના સમાચાર મુજબ લગ્નમાં રંગ ઉમેરવા માટે બાદશાહ અને કરણ ઔજલા પણ તેમાં ભાગ લઈ શકે છે.

સારા ગાયક હોવા ઉપરાંત બંને મિત્રો પણ છે. બાદશાહ અને કરણના ગીતો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હવે તેના ફેન્સ પણ તેમને આ ગ્રાન્ડ મેરેજ સેરેમનિમાં જોવા ઉત્સુક છે. જે ભવ્યતામાં વધારો કરશે.

આ આંતરરાષ્ટ્રીય ગાયકોને પણ સામેલ કરી શકાય છે

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, એડેલે, ડ્રેક અને લાના ડેલ રે પણ અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. અહેવાલો અનુસાર, તે અંબાણી પરિવાર સાથે વાતચીત કરી રહ્યા   છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget